ઉના: ઉનાના ચીખલીમાં પેટ્રોલ કેન બ્લાસ્ટ: પિતા-પુત્રનું મોત, માતા-દીકરીની સારવાર ચાલુ
ઉનાના ચીખલીમાં પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ થતા એક જ પરિવારના 4 લોકો દાઝ્યા હતા. દિવાળીના દિવસે 3 વર્ષના પુત્ર દક્ષ બાદ હવે પિતા બીજલભાઈનું પણ નિધન થયું છે. માતા અને પુત્રીની ભાવનગરમાં સારવાર ચાલી રહી છે.