જેસર: જેસર તાલુકાના બીલા ગામે પીએમસી શાળા ખાતે વાલી મીટિંગનું આયોજન
જેસર તાલુકાના બીલા ગામે પીએમસી શાળા ખાતે વાલી મીટિંગનું આયોજન જેસર તાલુકાના બીલા ગામે આવેલી પીએમસી શાળા ખાતે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, નિયમિત હાજરી, શિસ્ત, સ્વચ્છતા તેમજ આગામી શૈક્ષણિક કાર્યક્રમો અંગે વાલીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલીઓ વચ્ચે સતત