Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

નિઝામ પુરા ની ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા આશરે ૧૫ વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત 11 માં ધોરણમાં અભ્યાસ કરતાં આશરે 15 વર્ષના વિદ્યાર્થી દેવનું મોત ડેન્ટિસ્ટનો પુત્ર દેવ શાહ ફૂટબોલ પ્રેક્ટિસ કરતા વીજ થાંભલા પાસે જતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો કરંટ એટલો તીવ્ર હતો કે દેવ ગંભીર ઘટનાસ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો ઇર્જાગ્રસ્ત દેવને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો પુત્રના આકસ્મિક અવસાનથી પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું મેદાનમાં વીજ પ્રવાહ ચાલુ રહેવાની ગંભીર બેદરકારી મામલે સ્કૂલ સંચાલકો સામે ઉઠ્યા સવાલો ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #todaysnews

Vadodara, Vadodara | Aug 16, 2026

MORE NEWS

નિઝામ પુરા ની ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા આશરે ૧૫ વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત 11 માં ધોરણમાં અભ્યાસ કરતાં આશરે 15 વર્ષના વિદ્યાર્થી દેવનું મોત ડેન્ટિસ્ટનો પુત્ર દેવ શાહ ફૂટબોલ પ્રેક્ટિસ કરતા વીજ થાંભલા પાસે જતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો કરંટ એટલો તીવ્ર હતો કે દેવ ગંભીર ઘટનાસ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો ઇર્જાગ્રસ્ત દેવને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો પુત્રના આકસ્મિક અવસાનથી પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું મેદાનમાં વીજ પ્રવાહ ચાલુ રહેવાની ગંભીર બેદરકારી મામલે સ્કૂલ સંચાલકો સામે ઉઠ્યા સવાલો ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી #vadodara #gujjudarshan #gujaratisamachar #vadodaranews #todaysnews - Vadodara News