સુરેન્દ્રનગર: સાયલામાં ટ્રકની કેબિનના ચોરખાનામાંથી 144 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો. રાજકોટ રેન્જ ટીમે ટ્રક સહિત ₹19.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી.
#Surendranagar #Sayla #BreakingNews #LiquorSeized #RajkotRange
Wadhwan, Surendranagar | Sep 20, 2026