મહુવા: સગીરા કેસમાં બે આરોપીઓની ધરપકડ, DYSPએ આપી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા
મહુવા: સગીરા સાથેની ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સગીરા સાથે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સમક્ષ આવ્યો હતો. પરિવારજનોને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે તપાસના આધારે આ કેસમાં અક્ષય રાજુભાઈ ગોહિલ અને તિલક શંકરભાઈ મેડાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા