નાંદોદ: રાજપીપળા પોલીસની મોટી કાર્યવાહી, લલચાવી-ફોસલાવી લઈ જનાર આરોપી ગોધરાથી ઝડપાયો
Nandod, Narmada | Nov 10, 2026 રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી આજનભાઈ બારીયાને નર્મદા એલસીબી ટીમે પંચમહાલના ગોધરાના ભેખડિયા ગામથી ઝડપી પાડ્યો છે. આરોપી ભોગ બનનારને લલચાવીને લઈ ગયો હતો, જેને પોલીસે મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.