ભેસાણ: સોરઠમાં વરસાદની વરાપ સાથે આજરોજ વાદળછાયુ વાતાવરણ જોવા મળી
જો વાત કરીએ તો જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર માં આજરોજ વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ ત્યારે પવન નું જોર વધતા છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદી સિસ્ટમ ના હોવાથી આ સ્થિતિ વચ્ચે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે ફરી થી વરસાદની સંભાવના રહી છે ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લામાં વરાપ રહે છે