Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ શહેર: સરદાર ગંજ પાસે ફાયર બ્રિગેડ ચોકડી નજીક આવેલ કોમ્પલેક્ષ માં રુદ્ર સેલ્સ નામની દુકાનની અંદર A.C માં આગ લાગેલ

Anand City, Anand | Apr 3, 2026
સરદાર ગંજ, ફાયર બ્રિગેડ ચોકડી નજીક આવેલ કોમ્પલેક્ષ માં રુદ્ર સેલ્સ નામની દુકાનની અંદર A.C માં આગ લાગેલ તેવો ફાયર કોલ કરમસદ આણંદ ફાયર બ્રિગેડ માં મળતા ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ લીડિંગ ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર, સહદેવસિંહ રાઠોડ, ફાયર ડ્રાઈવર અવિનાશ પરમાર, રવિ સાબલિયા ફાયરમેન કૃષ્ણરાજસિંહ, યુવરાજસિંહ, વિરમદેવ, પરિમલ મડોડ તુરતજ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ.સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જામ હની થયેલ નથી.