ગેરકાયદેસર જાહેરાતો સામે મનપાની ઝુંબેશ, શહેરભરમાં પોસ્ટર-બેનરો દૂર કરાયા
સુરતને બિનઅધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા સુરત મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી હોય તેમ શહેરના જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને મિલ્કતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતો સામે પાલિકા દ્વારા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
.
.
.
.
.
.
.
.
#hoarding #banner #illegal #manpa #smc #palika #surat #ssknews
Udhna, Surat | Jun 3, 2026