બેચરાજી: શંખલપુર બહુચર માતાજી મંદિરે દિવાળીએ ભક્તોની ભીડ, 30 વર્ષથી ચાલે છે વિનામૂલ્યે ભોજન
મહેસાણાના શંખલપુર બહુચર માતાજીના મંદિરે દિવાળીના વેકેશનમાં ભક્તોનો પ્રવાહ વધ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી લાભ પાંચમ સુધી વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.