થાનગઢ: અમરાપર ગામની મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ
થાનગઢ તાલુકાના અમરાપર ગામની મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓએ પી.એમ. પોષણ યોજના અંતર્ગત તપાસણી કરવા ચોટીલા સબ ડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના અમરા૫ર ગામમાં આવેલ મઘ્યાહન ભોજન કેન્દ્ર નંબર ૧૩ અમરા૫ર-૧ ની આકસ્મિક તપાસણી કરતા ગંભીર ગેરરીતિઓ ઘ્યાને આવી હતી