ધંધુકા: *ધંધુકામાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ સફળતા પૂર્વક યોજાયો. #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad #નિઃશુલ્ક
*ધંધુકામાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન ક્લિનિક સફળતાપૂર્વક યોજાઈ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આજે રોજ શેલ્બી હોસ્પિટલ, નરોડા દ્વારા સનેટોરિયમ ખાતે નિઃશુલ્ક આરોગ્ય નિદાન ક્લિનિકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આરોગ્ય ચકાસણીનો લાભ લીધો હતો. આ કેમ્પ સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી સનેટોરિયમના દવાખાનામાં, બસ સ્ટેન્ડ સામે યોજાયો હતો. નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આરોગ્ય.