ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો અકસ્માત
ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો અકસ્માત આજરોજ તા.23/06/26 ને મંગળવારે રાત્રે 8 કલાકે ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો અકસ્માત ટુ વિલર બાઈક સામ સામે ભટકાતા સર્જાયો અકસ્માત ભાવનગર તરફથી સુરકા તરફથ જઈ રહેલ ટુ વિલર બાઈક સાથે ટુ વિલર બાઈક ભટકાતા સર્જાયો અકસ્માત આ અકસ્માતમાં એક યુવક ને પહોંચી ઇજા ઇજા ગ્રસ્ત યુવક ને તાત્કાલિક ઘોઘા CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો