ગાંધીનગરમાં Young Indians Parliament 2026ના વેસ્ટર્ન રીજન રાઉન્ડની શરૂઆત
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શહેર કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભામાં સંસદીય ચર્ચાઓમાં ભાગ લીધો. બે દિવસીય કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંવાદ અને લોકશાહી અંગેની સમજ વિકસાવવાનો પ્રયાસ છે.
.
.
.
.
.
.
.
.
.
.
.
#YoungIndians #YiP2026 #YoungIndiansParliament #gujaratassembly #gandhinagar