ગાંધીનગર: સે-18 પોલીસ ભવન ખાતે ઓર્ગેનાઇઝ ગુન્હા આચરતી ગેગનાં ત્રણ આરોપી ઝડપાયા, અડાલજ ખાતેથી એક આરોપીની કરી ધરપકડ
સંગઠિત ગુન્હા આચરતી ગેંગના સભ્યો ઝડપાયા છે. આ આરોપીની બાતમી SMC ને મળતા એક આરોપી રાજસ્થાનના ઝાલોર અને અન્ય આરોપીની અડાલજ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં સંગઠિત ગુન્હાઓ ને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર પણ ઝડપાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપાયા 3 આરોપીઓ સ્ટેટ મોનીટરીંગ સેલે ગુજસિટોક હેઠળ ગુન્હો નોંધ્યો વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત ના મોટા મોટા શહેરોમાં આ ગેંગ કરતી હતી ઓર્ગેનાઈઝ ક્રાઈમ. તમામ ને ઝડપી પોલીસ SMC કચેરી ખાતે લવાયા છે.