આહવા: ડાંગ જિલ્લામાં તહેવારોને લઈ હથિયારબંધી લાગુ, જાણો શું છે આદેશ
Ahwa, The Dangs | Sep 12, 2026 આગામી તહેવારોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા ડાંગ જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(1) હેઠળ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.