જેતપુર પાવી: કોલીયારી-2 શાળાની જર્જરિત હાલત, 27 બાળકો ભણવા મજબૂર મંદિરમાં
છોટાઉદેપુર પાવી જેતપુર તાલુકાના કોલીયારી-2 પ્રાથમિક શાળાની દીવાલોમાં તિરાડ અને છતમાંથી પાણી ટપકતા કારણે 27 બાળકો મંદિર માં ભણવા મજબૂર થયા છે. સ્થાનિક લોકો નવી શાળાની માગ કરી રહ્યા છે.