જેતપુર: કાગવડ ગામે વરસાદી પાણી તથા ગટરના પાણીના નિકાલ માટે ભૂગર્ગ ગટર બનાવવા બાબતે પોરબંદરના સાંસદે પત્ર લખીને CMને રજુઆત કરી
Jetpur, Rajkot | Feb 11, 2024 જેતપુર તાલુકામાં આવેલા કાગવડ ગામે વરસાદી પાણી તથા ગટરના પાણીના નિકાલ માટે ભૂગર્ગ ગટર બનાવવા બાબતે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડકે પત્ર લખી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે