જેતપુર: જેતપુર શહેરમાં ભાજપના મંત્રી તરીકે મેહુલભાઈ ધામિની નિમણૂક કરાય
Jetpur, Rajkot | Feb 10, 2024 જેતપુર ભાજપ કાર્યાલય ખાતે જેતપુર શહેર ભાજપના મંત્રી તરીકે મેહુલભાઈ ધામીની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ જેતપુર ભાજપના મંત્રી મેહુલભાઈ ધામીની નિમણૂક કરવામાં આવતા ભાજપના હોદ્દેદારો સહિતનાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે