જેતપુર: જેતલસર ગામ ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરાઈ
Jetpur, Rajkot | Feb 11, 2024 જેતપુર તાલુકામાં આવેલા જેતલસર ગામ ખાતે ગામ ચલો અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને સ્ટીકરો લગાવાયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્ય કરવું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા