જેતપુર: જીથુડી હનુમાનજીના મંદિરનો રોડ નવો બનાવવા અંગે પોરબંદરના સાંસદે પત્ર લખીને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી
Jetpur, Rajkot | Feb 10, 2024 જેતપુર શહેરમાં આવેલા જીથુડી હનુમાનજીના મંદિરનો રોડ નવો બનાવવા અંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે પત્ર લખી મંત્રી કુવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે. જોકે પત્ર લખીને રજૂઆત કરવામાં આવતા જેતપુર શહેરના લોકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે.