જેતપુર: જેતપુર તાલુકામાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે જેતપુર શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પાતાની નિમણૂક કરાઈ
Jetpur, Rajkot | Feb 11, 2024 જેતપુર તાલુકામાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે જેતપુર શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પાતાની નિમણૂક કરવામાં આવે છે જોકે જેતપુર શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પાતાની નિમણૂક કરવામાં આવતા ભાજપના હોદ્દેદારો તેમજ સંગઠનના કાર્યકરો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે