બોરસદ: સાંસદ મિતેષભાઈ પટેલના પ્રયાસોથી 'ઓપરેશન મહીસાગર 2.0' અંતર્ગત બોરસદની બે સગી બહેનો ને વતન પરત લાવવામાં આવી
Borsad, Anand | Jun 12, 2026 આણંદના સાંસદ મિતેષભાઈ પટેલના પ્રયાસોથી 'ઓપરેશન મહીસાગર 2.0' અંતર્ગત બોરસદની બે સગી બહેનોનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવી