છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આપી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી છે.