વેરાવળ શહેર: ગીર સોમનાથ: ભાજપ અગ્રણીના પુત્રનું ત્રીજા માળેથી પટકાતા અવસાન
Veraval City, Gir Somnath | Nov 8, 2026
ગીર સોમનાથમાં ભાજપ અગ્રણી મોહનભાઈ ઘેરવડાના પુત્ર ધર્મેશભાઈનું ત્રીજા માળેથી પટકાતા સારવાર દરમિયાન અવસાન થયું છે. આ ઘટના બાદ દરજી સમાજ અને રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ છે.