સોનગઢ: સોનગઢ કિલ્લા પર ૧૫૦ વિદ્યાર્થીઓનું સ્વચ્છતા અભિયાન
Songadh, Tapi | Sep 10, 2026 સોનગઢના ઐતિહાસિક કિલ્લા પર ગંગા સમગ્ર, NSS અને નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સફાઈ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને કિલ્લાના ઉપરના ભાગમાં સફાઈ કરી હતી.