Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: પાળીયાદ - રાણપુર રોડ પર સાકરડી ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત dysp સરપંચે આપી જાણકારી

Botad City, Botad | Sep 29, 2025
ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં ત્રણ વ્યક્તિના મોત અને 20 વ્યક્તિ જેટલા ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા છે જ્યારે મૃતદેહોને બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.સમગ્ર અકસ્માતની ઘટનાને લઇ પાળીયાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

MORE NEWS

No related stories for this location.