આહવા: ડાંગમાં ઉજવાશે જનજાતીય ગૌરવ સપ્તાહ: ધારાસભ્ય વિજય પટેલે આપી માહિતી
Ahwa, The Dangs | Nov 12, 2026 ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે ડાંગ જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગેની સત્તાવાર માહિતી ડાંગના ધારાસભ્ય વિજય પટેલે આપી છે.