આહવા: જનજાતીય સમાજના વિકાસ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
Ahwa, The Dangs | Nov 12, 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જનજાતીય સમાજના સર્વાંગીણ વિકાસ અને તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. સરકાર દ્વારા આ સમુદાયને મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.