કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકોના બુચ મારતા કરણ ભટ્ટનો ભાગીદાર બુટલેગર રાકેશ ઉર્ફે મુન્નો કોણ ??
એક બુટલેગર રાકેશ ઉર્ફે મુન્નો કરણ ભટ્ટ સાથે મળી મણિનગરમાં મણિકર્ણેશ્વર મહાદેવજીના મંદિર પાસે કયા નામથી બિલ્ડિંગ બનાવી રહ્યો છે ??
કરણ ભટ્ટના ખાસ વ્યક્તિ ગણાતા પૂર્વ સોશિયલ મીડિયા ઈનચાર્જ પંકજ શુક્લાની કોલ સેન્ટરની કાળી કમાણીથી કેટલી કોલેજો બનાવી ??
શું આ તમામ કોલેજૉના વિધાર્થીઓને પંકજ શુક્લા કોલ સેન્ટર કાંડમાં લઈ જશે ??
રાકેશ ઉર્ફે મુન્નો કોલ સેન્ટરની કાળી કમાણીના રૂપિયા સફેદ કરવા દર વર્ષે નવરાત્રીમાં "મણિનગર નો મણિયારો" નામથી ગરબાનું આયોજન કરતો હોવાની માહિતી !!
પૂર્વ કોર્પોરેટર કરણ ભટ્ટ,પંકજ શુક્લા,સંકેત પંચાલ અને રાકેશ ઉર્ફે મુન્નો ED વિભાગ અને IT વિભાગની રડારમાં કે શું ??
ટૂંક સમયમાં થઈ શકે છે મોટી કાર્યવાહી !!
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #callcenter #maninagar