કલ્યાણપુર: ચાચલાણા ગામે મધરાતે મગરનું રેસ્ક્યુ, એક જ દિવસમાં 3 મગર પકડાયા
જામનગર વન વિભાગની કલ્યાણપુર રેન્જની ટીમે ચાચલાણા ગામેથી રાત્રે 12 વાગ્યે મગરનું સફળ રેસ્ક્યુ કર્યું. એક જ દિવસમાં કુલ 3 મગરોના રેસ્ક્યુ બાદ તેને સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા છે.