Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap

વંદે ભારતમાં જોવા મળ્યો જગદીશ વિશ્વકર્માજીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ! પેસેન્જરને પોતાની સીટ પર બેસાડ્યા અને તેમનો CM સાહેબ સાથે ફોટો પણ ભાજપ પ્રદેશ પ્રમુખે પોતે ક્લિક કરી આપ્યો! #viral #trend #gujarat #bjp #Jagdishvishwakarma

MORE NEWS

અમદાવાદના વાસણા આવાસ વિસ્તારમાં ભારત ગેસના બાટલાની ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજમાં એક રિક્ષાચાલક રિક્ષામાં ગેસનો બાટલો મૂકી ત્યાંથી નીકળતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને રહિશોએ પોલીસ તંત્ર પાસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

#amdavad #Vasna #News #CCTV #Citynews

અમદાવાદના વાસણા આવાસ વિસ્તારમાં ભારત ગેસના બાટલાની ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજમાં એક રિક્ષાચાલક રિક્ષામાં ગેસનો બાટલો મૂકી ત્યાંથી નીકળતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને રહિશોએ પોલીસ તંત્ર પાસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. #amdavad #Vasna #News #CCTV #Citynews

Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026

અમદાવાદના અમદૂપુરામાં ક્રિકેટપ્રેમી યુવાન રોહિતનું બીમારીના કારણે દુઃખદ નિધન થયું છે. 

રોહિત એક સારો બોલર તરીકે સ્થાનિક ક્રિકેટ વર્તુળમાં ઓળખ ધરાવતો હતો. તેમના ક્રિકેટ પ્રત્યેના અતૂટ પ્રેમને અનોખી શ્રદ્ધાંજલિ આપતા પરિવારજનો અને મિત્રોએ બેટ અને બોલ સાથે તેમની અંતિમ યાત્રા કાઢી હતી. 

આ ભાવુક દ્રશ્યે સૌની આંખો ભીની કરી દીધી હતી. રોહિત હવે ભલે આ દુનિયામાં નથી, પરંતુ ક્રિકેટ મેદાન પરની તેમની યાદો હંમેશા જીવંત રહેશે.

#amdavad #news #currentaffairs #cricket

અમદાવાદના અમદૂપુરામાં ક્રિકેટપ્રેમી યુવાન રોહિતનું બીમારીના કારણે દુઃખદ નિધન થયું છે. રોહિત એક સારો બોલર તરીકે સ્થાનિક ક્રિકેટ વર્તુળમાં ઓળખ ધરાવતો હતો. તેમના ક્રિકેટ પ્રત્યેના અતૂટ પ્રેમને અનોખી શ્રદ્ધાંજલિ આપતા પરિવારજનો અને મિત્રોએ બેટ અને બોલ સાથે તેમની અંતિમ યાત્રા કાઢી હતી. આ ભાવુક દ્રશ્યે સૌની આંખો ભીની કરી દીધી હતી. રોહિત હવે ભલે આ દુનિયામાં નથી, પરંતુ ક્રિકેટ મેદાન પરની તેમની યાદો હંમેશા જીવંત રહેશે. #amdavad #news #currentaffairs #cricket

Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026

✨ Premium Fragrances, Premium Savings! 

Fragrance & Glamour brings you an exclusive Buy 1 Get 1 FREE offer on 8 most trending perfumes – including 4 popular men’s fragrances and 4 bestselling women’s fragrances.

✔️ 150+ Premium Fragrances Available
✔️ Rich, Long-Lasting Aroma
✔️ Strong Projection Guarantee
✔️ Perfect for Daily Wear, Dates & Special Occasions

🎁 And that’s not all! Visit again and enjoy Flat 25% OFF on your next purchase.

Why settle for ordinary when you can smell extraordinary? Visit Fragrance & Glamour today and discover your signature scent!

#FragranceAndGlamour #B1G1Offer #TrendingPerfumes #PremiumFragrances #LongLastingPerfume

✨ Premium Fragrances, Premium Savings! Fragrance & Glamour brings you an exclusive Buy 1 Get 1 FREE offer on 8 most trending perfumes – including 4 popular men’s fragrances and 4 bestselling women’s fragrances. ✔️ 150+ Premium Fragrances Available ✔️ Rich, Long-Lasting Aroma ✔️ Strong Projection Guarantee ✔️ Perfect for Daily Wear, Dates & Special Occasions 🎁 And that’s not all! Visit again and enjoy Flat 25% OFF on your next purchase. Why settle for ordinary when you can smell extraordinary? Visit Fragrance & Glamour today and discover your signature scent! #FragranceAndGlamour #B1G1Offer #TrendingPerfumes #PremiumFragrances #LongLastingPerfume

Ahmadabad City, Ahmedabad | Jun 19, 2026