આહવા: ડાંગના ધારાસભ્ય વિજય પટેલે કાર્યકર્તાઓ સાથે કરી નવા વર્ષની ઉજવણી
Ahwa, The Dangs | Nov 10, 2026 ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પોતાના નવા વર્ષની શરૂઆત કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને અને તેમને શુભેચ્છા પાઠવીને કરી હતી. આ ખાસ અવસર પર અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.