149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
2,000થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ મેગા મોક ડ્રિલમાં ભાગ લઈ ભીડ નિયંત્રણ, કાયદો-વ્યવસ્થા અને ઈમરજન્સી પરિસ્થિતિમાં કામગીરીનું રિહર્સલ કર્યું.
( Amdavad Rath Yatra, Lord Jagannath, Gujarat Police, Security Arrangements, Mock Drill )
#AmdavadRathYatra #JagannathRathYatra #GujaratPolice #AmdavadPolice #MockDrill