સિધ્ધપુર: મહેસાણા કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા આરોપીને કાકોશી પોલીસે ઝડપ્યો
Sidhpur, Patan | Nov 5, 2026 મહેસાણા કોર્ટના સજા વોરંટ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી કલ્પેશભાઈ ચૌહાણને કાકોશી પોલીસે સિદ્ધપુરના હિસોર ગામથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.