નાંદોદ: રાજપીપલા ના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધી માતાજી મંદિર ખાતે આજે ભક્તો ની ભાડે ભીડ, ધારાસભ્ય ઉપસ્થિત
Nandod, Narmada | Nov 30, 2025 રાજપીપળા ના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધિ માતાજીના મંદિરે આજે રવિવારના દિવસે ભક્તોની ભાડે ભીડ દર્શને જોવા મળી ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી