મહુવા: વંડર પાર્ક સોસાયટીમાં ગટર સમસ્યા મુદ્દે તંત્ર એક્શનમાં, સ્થાનિકોએ ઠાલવી વ્યથા
મહુવાની વંડર પાર્ક સોસાયટીમાં ગટરના પ્રશ્નને લઈને અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી. સોસાયટીમાં ગટર વ્યવસ્થાને લઈને ઉભી થયેલી સમસ્યાના પગલે સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની તપાસ કરી હતી. આ દરમિયાન સ્થાનિક રહીશોએ પણ અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ, ગટરના પ્રશ્નને કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર પ