મહાનગર પાલિકા કચેરી ખાતે મેયર અને કોંગ્રેસના આગેવાન વચ્ચે બોલાચાલી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો #Vairl
Bhavnagar City, Bhavnagar | Mar 6, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોમાં મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસના આગેવાન સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.