જેતપુર: કણકીયા પ્લોટ વિસ્તાર બસ સ્ટેન્ડ રોડ પર વૃક્ષ ધરાશયી થઈ એક બાઇક ચાલક પર પડતા ચાલકને ઇજા થઈ
Jetpur, Rajkot | Feb 9, 2024 જેતપુર શહેરમાં આવેલા કણકીયા પ્લોટ વિસ્તારમાં બસ સ્ટેન્ડ રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે વૃક્ષ ધરાશાયી થતાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો આ બાઈક ચાલક ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. અને ત્યારબાદ રોડ બંધ કરાયો હતો. જોકે આ બનાવ બનતા આસપાસના લોકોએ પણ એકત્ર થઈ ગયા હતા