જેતપુર: કાલોલના ધારાસભ્યએ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા પર કરેલ ટિપ્પણી અંગે હરિભક્ત ભારે રોષ જોવા મળ્યો. તે અંગે મહત્વ વિગત આપી
Jetpur, Rajkot | Feb 9, 2024 સંત શિરોમણી પૂ. જલારામ બાપા વિશે કાલોલના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી સંદર્ભે વાયરલ થયેલ એક વિડિયો સંદર્ભે લોહાણા સમાજ તથા જલારામ બાપા પ્રત્યે આસ્થા રાખનાર ભાવિકોની લાગણી દુભાય છે. વીરપુર ખાતે હરિભક્તે મહત્વની વિગત આપી હતી અને હરિભક્તમાં ભારે રોષની લાગણી જોવા મળી છે