શામળાજી: શામળાજીમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે યુવા સંમેલનનું આયોજન
Shamlaji, Aravallis | Nov 13, 2026
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે શામળાજીમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંમેલન યોજાયું. પૂર્વ સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ગાયત્રી મંદિર હોલ ખાતે સંપન્ન થયો.