Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

વલસાડના વાપી ઉદ્યોગનગર પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ સૂત્ર હેઠળ ૧૮ અરજદારોને રૂ. ૪.૧૮ લાખના ગુમ થયેલા મો...

Valsad, Valsad | Jun 1, 2026

MORE NEWS

Valsad । મોગરાવાડી ગરનાળું: પ્રથમ વરસાદમાં જ કામગીરીની પોલ ખુલી, જનતા પરેશાન

Valsad । મોગરાવાડી ગરનાળું: પ્રથમ વરસાદમાં જ કામગીરીની પોલ ખુલી, જનતા પરેશાન

Valsad, Valsad | Jun 2, 2026

કહેવાય છે ને કે જો સપના જોવાની હિંમત હોય તો આકાશ પણ નાનું પડે છે! આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે કિલ્લા પારડી પંથકની દીકરી ક્રિષ્નાએ. ક્રિષ્નાએ આકાશમાં પોતાનો ડંકો વગાડ્યો છે. તે કિલ્લા પારડીની સર્વપ્રથમ મહિલા વિમાનચાલક એટલે કે પાયલોટ બનીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ બની ગઈ છે!
‎મોટા સપના જોવા માટે મોટા આલીશાન બંગલાની જરૂર નથી હોતી સાહેબ... જરૂર હોય છે તો બસ અડગ આત્મવિશ્વાસની! વાત છે ક્રિષ્ના પ્રજાપતિની. પારડીની પ્રતિષ્ઠિત 'બી. આર. જે. પી. સ્કૂલ' માંથી શિક્ષણનો મજબૂત પાયો મેળવનાર ક્રિષ્ના જ્યારે પાંચમા ધોરણમાં હતી, ત્યારથી એના પિતા રમેશભાઈ પ્રજાપતિ પોતાની વ્હાલસોયી દીકરીના ભવિષ્ય માટે વિદેશની ધરતી પર લોહી-પાણી એક કરી રહ્યા હતા."
‎
‎પણ આ સફર આસાન નહોતી. પિતા વિદેશમાં હતા, ત્યારે વતનમાં... કિલ્લા પારડીના આ વલસાડીઝાંપા વિસ્તારના એક સામાન્ય ઘરમાં રહેતી માતાએ પુરુષ સમોવડી બનીને દીકરીની આંગળી પકડી રાખી. આ માતાએ દીકરીના સપનાને ક્યારે�

કહેવાય છે ને કે જો સપના જોવાની હિંમત હોય તો આકાશ પણ નાનું પડે છે! આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે કિલ્લા પારડી પંથકની દીકરી ક્રિષ્નાએ. ક્રિષ્નાએ આકાશમાં પોતાનો ડંકો વગાડ્યો છે. તે કિલ્લા પારડીની સર્વપ્રથમ મહિલા વિમાનચાલક એટલે કે પાયલોટ બનીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ બની ગઈ છે! ‎મોટા સપના જોવા માટે મોટા આલીશાન બંગલાની જરૂર નથી હોતી સાહેબ... જરૂર હોય છે તો બસ અડગ આત્મવિશ્વાસની! વાત છે ક્રિષ્ના પ્રજાપતિની. પારડીની પ્રતિષ્ઠિત 'બી. આર. જે. પી. સ્કૂલ' માંથી શિક્ષણનો મજબૂત પાયો મેળવનાર ક્રિષ્ના જ્યારે પાંચમા ધોરણમાં હતી, ત્યારથી એના પિતા રમેશભાઈ પ્રજાપતિ પોતાની વ્હાલસોયી દીકરીના ભવિષ્ય માટે વિદેશની ધરતી પર લોહી-પાણી એક કરી રહ્યા હતા." ‎ ‎પણ આ સફર આસાન નહોતી. પિતા વિદેશમાં હતા, ત્યારે વતનમાં... કિલ્લા પારડીના આ વલસાડીઝાંપા વિસ્તારના એક સામાન્ય ઘરમાં રહેતી માતાએ પુરુષ સમોવડી બનીને દીકરીની આંગળી પકડી રાખી. આ માતાએ દીકરીના સપનાને ક્યારે�

Valsad, Valsad | Jun 2, 2026