માંગરોળ: માંગરોળમાં જવાહર નવોદયની એક્ઝામ માટે વિવિધ સેન્ટરો ઉપર લેવામાં આવી
માંગરોળ શહેરમાં આજરોજ જવાહર નવોદય વિદ્યાલયની એક્ઝામ વિવિધ સેન્ટરો ઉપર લેવામાં આવી હતી માંગરોળ તાલુકા તેમજ માંગરોળ શહેરભરના વિદ્યાર્થીઓ ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોએ આ એક્ઝામ આપી હતી માંગરોળના અલગ અલગ સ્કૂલોમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ માંગરોળ શહેરની અંદર જ કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા જેમાં તાલુકા ભરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ઉત્સાહ અને ઉમંગભેર કેન્દ્ર ઉપર પહોંચી અને આ એક્ઝામ આપી હતી