Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: શીલજ વિસ્તારમાં પૈસાની લાલચમાં ભત્રીજાએ પોતાના જ ફૂવાની કરી હત્યા, પોલીસનું નિવેદન

Vejalpur, Ahmedabad | May 13, 2026
શીલજ વિસ્તારમાં આવેલા અવનીશ હાઈટ્સમાં પૈસાની લાલચમાં એક ભત્રીજાએ પોતાના જ ફુવાની હત્યા કરી..સવારે મનીષ ચોકસી નામની વ્યક્તિનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા બોપલ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ તપાસના આધારે આરોપી વ્રજ સોનીની ઉદયપુરથી અટકાયત કરી.