જૂનાગઢ: તાલુકાના નદી,તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું
જૂનાગઢ ગ્રામ્યમાં બાદલપુર ડેમ, ઉબેણ ડેમ, ઓજત નદી પર ગુજરીયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ (આંણદપુર), કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તા.૫/૧૨/૨૦૨૫ થી તા. ૨/૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.