Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews

કડી: કડી નંદાસણ રોડ પર આવેલ રાજા ઇન્ડસ્ટ્રીઝ પાસે લાકડાનું ભુસુ ભરી જઈ રહેલ ચાલુ આઇસરમાં આગ લાગી,સદનસીબે મોટી જાન હાની ટળી

Kadi, Mahesana | Nov 27, 2025
27 નવસાંજના સમયે કડી નંદાસણ રોડ ઉપર આવેલ રાજા ઇન્ડસ્ટ્રીઝ પાસે લાકડાનું ભૂસું ભરીને જઈ રહેલ એક આઇસર ગાડીમાં અચાનક આગ લાગી હતી.આઇસર ચાલકને એન્જિનમાં આગ લાગી હોવાનું માલુમ પડતા તેને આઇસર ગાડી રોડ ઉપર ઉભી કરી દીધી હતી.ગાડીમાં આગ લાગેલી જોઈ આજુબાજુ ભય સાથે અફરાતફરી મચી જવા પામી હતી.આસપાસ થી પસાર થતા વાહનોને ઉભા રાખી દેવામાં આવ્યા હતા.સ્થાનિક લોકોએ આગને પાણી અને માટી નાંખી કાબુમાં લીધી હતી. સદનસીબે મોટી જાન હાની ટળી હતી.