વિસનગર: વિસનગરમાં ફટાકડાના ભાવમાં 30-40 ટકાનો વધારો, વેચાણ ઘટતા વેપારીઓમાં ચિંતા
દિવાળી પહેલા વિસનગરમાં ફટાકડાના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવમાં 30 થી 40 ટકાનો વધારો અને સ્ટોલ મુખ્ય બજારથી દૂર ફાળવવામાં આવતા વેપારીઓને ઘરાકીની મુશ્કેલી પડી રહી છે.