સિધ્ધપુર: સિદ્ધપુર-પાલનપુર હાઇવે પર કાકોશી પાસે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
Sidhpur, Patan | Aug 21, 2026 સિદ્ધપુર પાલનપુર હાઇવે પર કાકોશી ચોકડી પાસે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે. બસમાં મુસાફરોને ઉતારીને બસ પરત d'ST ડેપો જઈ રહી હતી, ત્યારે ટ્રેલરે બસને ટક્કર મારી બંને વાહનો ફંગોળાયા. જયારે આ અકસ્માત ચાલી રહ્યો છે, વધુ માહિતીનું ઈંતેજાર છે.