પેટલાદ: પેટલાદ નગરપાલિકાની યોજનાર સામાન્ય ચૂંટણીમાં 9 વોર્ડમાંથી ચાર ઉમેદવારી પત્રો ભરાયા
Petlad, Anand | Apr 9, 2026 પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજનાર છે જેની માટે ગુરુવારે સાંજ સુધી ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતા.9 વોર્ડમાંથી ચાર ઉમેદવારી પત્રો ભરાયા છે. આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.