AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે ‘AmdavadNXT’ એક્ઝિબિશનનું આયોજન 21 થી 23 ફેબ્રુઆરી સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે પ્રદર્શન 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી મોબિલિટી પર ફોકસ AMTS, BRTS અને મેટ્રો સહિત પરિવહન મોડલનું પ્રદર્શન 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓ જોડાયા...